खत्म…

सफर ये सुहाना खत्म होने को है। खूबसूरत फ़साना खत्म होने को हैं। न तेरा ज़िक्र होगा, न ही मेरी बाते, किस्सा ये हमारा खत्म होने को हैं। अचानक यु पराई लगने लगी हवा, तेरे शहरमें गुज़ारा खत्म होनेको है। देखलु एक बार और जी भरके तुजे! जल्द ही ये नज़ारा खत्म होने को हैं। … Continue reading खत्म…

પળવારમાં…

હિસાબ નફા-ખોટના હોતા નથી પ્યારમાં, દિલ આપ્યું હતુ, વેંચ્યું ન્હોતું બજારમાં. બે ચાર ની સંખ્યામા હોય ગમતી પળો, ને યાદો એની પછી હોય છે હજારમાં. એક એક પળ આમતો લાગે વરસ જેવી, ને આમ વીતી ગયા છે વરસો પળવારમાં! ને પછી આંખોએ બાજી સંભાળી લીધી. કહેવાના હતાં બે-એક શબ્દો આભારમા. નિભાવી જાય છે એ ફરજો … Continue reading પળવારમાં…

એ દિવસો…

ઉંબરો આપણો ઉતરીને, એ દિવસો ગયા હવે. સમય-નિયમ અનુસરીને, એ દિવસો ગયા હવે. હાર પણ બેયની હતી ને જીત પણ બેયની હતી. હરખાતા તા રમી રમીને, એ દિવસો ગયા હવે. "શુ થયુ છે? કહી દે નહિતર મારા સમ તને." પૂછતાં તમે કરગરીને, એ દિવસો ગયા હવે. ફુલ જેમ ઉગ્યા હતાં, ખીલ્યા હતા, મ્હેકયા હતાં. ફૂલની … Continue reading એ દિવસો…

नही मिलता…

अब बगैर कोई वजह नही मिलता। वो पहले की तरह नही मिलता। मिलता भी है तो तकल्लुफ के, पर्दे से निकल कर नही मिलता। कुछ सोचकर ही फासला किया होगा, मैं भी ये सोचकर नही मिलता। कभी खो जाता हु मैं अपने ही घरमे, कभी अपना ही घर नही मिलता। मुहोब्बत तो निकम्मो का काम … Continue reading नही मिलता…

પ્રેમ એટલે શુ…?

પ્રેમ... પ્રેમ એટલે શું? પ્રેમ એટલે બસ પ્રેમ. પ્રેમની આમ તો કોઈ વ્યાખ્યા થઇ શકે નહીં. "પ્રેમ એટલે શું?" આ સવાલને આખા પુસ્તકમા સમાવી શકવો મુશ્કેલ છે ત્યારે એક વાક્ય કે વિધાન તો એના માટે ક્યાંથી પુરતું હોય! મારા મતે પ્રેમ એ અઢી અક્ષરનું પુસ્તકાલય છે. તેમ છતા જો પ્રેમને સમજાવવા મથું તો કવીશ્રી તુષાર … Continue reading પ્રેમ એટલે શુ…?

દુખતી રગ…

એક જ મારી દુખતી રગ છે દોસ્ત, એનાં પર જ તારો પગ છે દોસ્ત. બન્ને "હા" વચ્ચે ફર્ક છે દોસ્ત. "ચોક્ક્સ" હતુ, એ "લગભગ" છે દોસ્ત. ચોરી ગયો સીફતથી ક્ષણો મારી, સમય બહુ મોટો ઠગ છે દોસ્ત. ના કેમ પાડું યાદોને તારી? તારા નામની લાગવગ છે દોસ્ત. હા ઘાયલ છે પ્રયાસ થોડો પણ, ઇરાદાઓ હજી … Continue reading દુખતી રગ…

યાદ આવે છે…

સાથે વીતેલી પ્રત્યેક ક્ષણ યાદ આવે છે. સ્વપ્ન સમું એક જણ યાદ આવે છે. એટલી કરી છે તને ભૂલવાની કોશિશો કે, ભૂલવાની કોશિશો પણ યાદ આવે છે. શુ સંબંધ છે હજીયે કે મારા નામની સાથે, નામ તારું જ અકારણ યાદ આવે છે. આખી જીંદગી અમે ઝાંઝવા જ પીધા છે, દરિયાકાંઠે ય એટલે રણ યાદ આવે … Continue reading યાદ આવે છે…

નવા વરસે…

નવી કરીએ શરૂઆત, નવા વરસે, ગોઠવ એક મુલાકાત, નવા વરસે. કોઈ સ્વાર્થ, મતલબ કે કારણ વગર, બસ એમ જ મળવા આવ, નવા વરસે. મળે નવા સપના, નવી આશા અને, જૂની દોસ્તી, જૂનો સાથ, નવા વરસે. માગી લઉ માફી અહમ છોડીને હું, તુ પણ કરને ભૂલો માફ, નવા વરસે. પાછી આવીશ?, એજ સમય, એજ જ્ગ્યા. ઉજવીએ … Continue reading નવા વરસે…

એક સંબંધ…

હતો એક સંબંધ જે દિલને બહુ વ્હાલો હતો. હુ હતો, તુ હતી, ને સમય સુંવાળો હતો! આવ એજ નજરથી મારે જોવી છે હજી તને. જે નજર સામે તને મીઠો મીઠો વાંધો હતો. ગુલમ્હોરી સાંજે આપણે એક સ્વપ્ન જોયું હતુ. ગુલમ્હોર ની ડાળ પર બે ચકલીનો માળો હતો. સામા મળ્યાના સ્મિતનો વ્યવહાર પણ રહ્યો નહીં વ્યવહાર … Continue reading એક સંબંધ…

वफ़ा…

कोई समजाओ उसे माएने-ए-वफ़ा क्या हैं; जो पूछ रहा हैं की मेरी खता क्या हैं। उसके न आनेका यकीन भी हैं और इंतज़ार भी, और क्या बताऊ मुहोब्बत की सज़ा क्या हैं? तू होश सम्भाल कर मुहोब्बत की बाते करता हैं! किसी दीवाने से पूछ मुहोब्बत, बला क्या हैं। जो बच गए है इस आग … Continue reading वफ़ा…