કાવ્યાલય

એ દિવસો…

ઉંબરો આપણો ઉતરીને, એ દિવસો ગયા હવે. સમય-નિયમ અનુસરીને, એ દિવસો ગયા હવે. હાર પણ બેયની હતી ને જીત પણ બેયની હતી. હરખાતા તા રમી રમીને, એ દિવસો ગયા હવે. "શુ થયુ છે? કહી દે નહિતર મારા સમ તને." પૂછતાં તમે કરગરીને, એ દિવસો ગયા હવે. ફુલ જેમ ઉગ્યા હતાં, ખીલ્યા હતા, મ્હેકયા હતાં. ફૂલની… Continue reading એ દિવસો…