હાસ્યાલય

મારા બે લગ્ન…!

એમાંય આ બીજી તો માથાની નીકળી...બીજી પત્ની મારી...ના ના એવું નહિ...મારા લગ્ન હજી થયા નથી. તમે આવું બોલીને માર્કેટમાં ભાવ ડાઉન ના કરો. વાત એમ છે કે કાલે મને સપનું આવ્યું. એમાં મારા બે લગ્ન થયા. મને લાગે છે કે લગ્નના ઢોલ ન સાંભળી શકવાની મારી નબળાઈને લીધે જ આવું ભયાનક સપનું આવ્યું હશે. કેમકે… Continue reading મારા બે લગ્ન…!

હાસ્યાલય

શિયાળાની સિસ્ટમમાં ફેરફાર કરવા બાબત.

ખુલ્લો પત્ર... વિષય : શિયાળાની સિસ્ટમમાં ફેરફાર કરવા બાબત. અત્રે હું હાર્દિક મકવાણા, શિયાળામા પડી રહેલી અતિ ઠંડીથી ત્રસ્ત થઈને થોડા ઘણા ફેરફાર કરવાની માગણી આ પત્ર સાથે રજૂ કરું છું. 1. સૌ પ્રથમ ભગવાનને વિનંતી કે શિયાળાના દિવસો દરમ્યાન તડકો થોડો વહેલો ચાર વાગ્યાથી શરૂ કરી દેવો તથા સાંજના આઠ વાગ્યા સુધી લંબાવી રાખવો.… Continue reading શિયાળાની સિસ્ટમમાં ફેરફાર કરવા બાબત.

હાસ્યાલય

કુંવારા એસોસિએશન…

આપણા અંદોલન "ભઈલા સશક્તિકરણ" ના ભાગ રૂપે એક નવતર પહેલ. વિશ્વના તમામ કુંવારાઓ ની તકલીફો, ફરિયાદો અને અંગત અનુભવો થી પ્રેરાઈને તમામ કુંવારાઓના કલ્યાણ અર્થે કુંવારા એસોસીએશન ની સ્થાપના કરતા ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. મુખ્યત્વે આ સંસ્થાના નિર્માણ પાછળનો ઉદ્દેશ્ય વિશ્વના તમામ કુંવારાઓને સમાજ માં એક પ્રતિષ્ઠિત સ્થાન મળે એ સુનિશ્ચિત કરવાનો છે. હાલ… Continue reading કુંવારા એસોસિએશન…

હાસ્યાલય

મઠ્ઠમ્ મઠ્ઠે મઠ્ઠઠાહા…

મઠ્ઠમ્ મઠ્ઠે મઠ્ઠઠાહા... બપોરના દોઢ વાગ્યા બાજુ તડકા મા કોઇક ના જમણવાર મા જવાનું થાય ને એમાંય જમણવાર પૂરતી જ ઔપચારિકતા હોય એટલે આપણી નજર યજમાન કરતા બૂફે ના ટેબલ પર પહેલી પડે એ સ્વાભાવિક છે. આવા તડકા મા તળેલી પૂરીઓ મા આપણને રસ હોય નહીં, શાક દાળ તો સમજ્યા, ફરસાણ પણ તડકા મા એમનાં… Continue reading મઠ્ઠમ્ મઠ્ઠે મઠ્ઠઠાહા…

હાસ્યાલય

ઓડકાર ગાથા…

આજે કાઈ ટોપિક મળ્યો નથી, એટલે ઓડકાર પર લખીશ. આવી ખુરાફાતી કરવાનો વિચાર એક વ્યક્તિના ઓડકાર સાંભળવાને લીધે આવ્યો. એ ઓડકાર તો હતો ય નહી હાશકારો હતો. એ મહાશય ખાતા ખાતા થાકી ગયા ‘તા. ઓડકાર પણ એક રીસર્ચ નો ટોપિક બની શકે એટલે રસપ્રદ અને વૈવિધ્યસભર મુદ્દો છે. ઓડકાર કેટલાય પ્રકાર નાં હોય છે. વ્યક્તિ… Continue reading ઓડકાર ગાથા…

હાસ્યાલય

મન્ચુરિયન ગોટાળો…

"કોઈક નું મન્ચુરિયન ગોટા નું પાર્સલ પડી ગયુ, ને એમા ગ્રેવી પણ છે." તજજ્ઞો ની ચર્ચા કેવી વાહિયાત હોય શકે એ વિશે આજે લખવાનું મન થયુ છે. અવિશ્વસનીય બાબત એ છે કે હુ ય અહીં એક તજજ્ઞ છું(ભલે તજજ્ઞ મા જ્ઞ બોલતાં બોલતાં થૂંક ઉડે છે). અને ઉપર નું વાક્ય અમારી લાંબી લસ ચર્ચા નું… Continue reading મન્ચુરિયન ગોટાળો…

હાસ્યાલય

​એક ચમચી…

બપોર ના બાર ને આડત્રીસ મિનિટે 39 ડીગ્રી તાપમાને બાઇક પર ટ્રીપલ મા ગામડિયા ધૂળયે માર્ગે 9 કિમિ દુર જમવા જઇને તડકે બાઇક પાર્ક કરીને મે સીધી જ જમણવાર ની ગોઠવણ પર ઊડતી નજર કરી, આપણો ધક્કો લેખે છે કે નહીં એ તપાસવા. એમા પહેલા કાઉન્ટર ઉપર જ કેસર શ્રીખંડ ને ઉપર કાજુ બદામ ની… Continue reading ​એક ચમચી…