Uncategorized

14 ફેબ્રુઆરી… વેલેન્ટાઈન્સ ડે…

14 ફેબ્રુઆરી...વેલેન્ટાઈન્સ ડે... આમ જુઓ તો આ દિવસ એટલે મારા માટે માર ખાવાનો દિવસ. એમાંય આ વખતે તો છુટ્ટી ધમકી મળી છે કે આર્ટિકલમાં જરા પણ લવરિયાવેડા વાળી લવારી કરી છે ને તો કંઈક છૂટટુ આવશે, ધડામ કરતું. એટલે આ લેખ હવે માર્મિક બની રહે એની પુરી તકેદારી રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ તો એવું… Continue reading 14 ફેબ્રુઆરી… વેલેન્ટાઈન્સ ડે…