કાવ્યાલય

તો કવિતા સાર્થક છે…

મશાલ જેવું કંઇક જગાવું, તો કવિતા સાર્થક છે.કોઈ રડતાને હસાવું, તો કવિતા સાર્થક છે. મારા દિલની વાત તારા દિલ સુધી પહોચાડવા,હું હ્ર્દય ખોલી બતાવું, તો કવિતા સાર્થક છે. મંદિરોના દાદર ઉપર ઉઠતી ભુખોની પીડાને,હું ખુદાને જઈ સુણાવુ, તો કવિતા સાર્થક છે. આ કલમથી હું ભલે ને સૂર્ય ચીતરી ના શકું પણ,જ્યોત એકાદી જગાવું, તો કવિતા… Continue reading તો કવિતા સાર્થક છે…

કાવ્યાલય

કન્યાદાન…

થપ્પડ મારી લાલ થયો છે.એટલે રાતો ગાલ થયો છે. આવ્યા છે દીકરીના સસરા,ભીખો ભીખાલાલ થયો છે. પચીસ વર્ષે ઘરની ભીંતે,ચૂનો પહેલી વાર થયો છે. ચુલે આજે લાપસી ચડી,કાલનો રોટલો બાદ થયો છે. પાનેતરની વ્યવસ્થામાં,ઝભ્ભો ચીંથરેહાલ થયો છે. પતી ગ્યો ખોરડાનો સોદો,કરિયાવર કમાલ થયો છે. હૃદયનો એ ધની પિતા,ખીસ્સેથી કંગાલ થયો છે. કન્યાદાનનો દાતા ભીખો,લાખોનો લેણદાર… Continue reading કન્યાદાન…

હાસ્યાલય

મારા બે લગ્ન…!

એમાંય આ બીજી તો માથાની નીકળી...બીજી પત્ની મારી...ના ના એવું નહિ...મારા લગ્ન હજી થયા નથી. તમે આવું બોલીને માર્કેટમાં ભાવ ડાઉન ના કરો. વાત એમ છે કે કાલે મને સપનું આવ્યું. એમાં મારા બે લગ્ન થયા. મને લાગે છે કે લગ્નના ઢોલ ન સાંભળી શકવાની મારી નબળાઈને લીધે જ આવું ભયાનક સપનું આવ્યું હશે. કેમકે… Continue reading મારા બે લગ્ન…!