કાવ્યાલય

કહેવા જેવી વાત…

અધૂરી એક કહેવા જેવી વાત રહી ગઇ. બે મૌન વચ્ચે આખે આખી રાત વહી ગઇ. હુ કોરે કોરો એને પલળતી જોઇ રહ્યો. એક છોકરી મારા ભાગ નો વરસાદ લઈ ગઇ. રોજ સાંજ પડે ને એ સાંજ સાંભરે. જે સાંજ કાયમ માટે "યાદ" થઈ ગઇ. મારી ગઝલ હવે પહેલા જેમ ગાતી નથી. સાવ જ મૂંગી આપના… Continue reading કહેવા જેવી વાત…

કાવ્યાલય

પાછું ગયું…

કોઈ એટલે સુધી આવીને પાછું ગયું. કે સાથે સાથે અસ્તિત્વ આખું ગયું. માગજે હિસાબ તારા બંધ બારણા પાસે, કોઈ કેટલી વાર આવી આવીને પાછું ગયુ? ન પુછાઇ શકેલા એ પ્રશ્ન ને પૂછ, કેટલી વાર હોઠ સુધી આવવાનું થયુ? કોઈકે પાછું એ ગિત ગાયું. આંખો થી ન રહેવાયું ગયું. પાંજરા ને પૂછવાનો ય હક નહીં! મનમોજીલું… Continue reading પાછું ગયું…

કાવ્યાલય

હુ ને મારી ગઝલ…

બે ય બેઠા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ. યાદ તને કરતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ. તુ હસી હતી જે રીતે મને જોઈને, એ વાત પર હસતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ. ચાંદ પણ પુરેપુરા ખીલેલા મિજાજ મા હતો, ચાંદની મા પલળતા રહ્યાં રાતભર, હુ ને મારી ગઝલ. છેલ્લી વાર જયાં જોઇ… Continue reading હુ ને મારી ગઝલ…