કાવ્યાલય

એ પછીની વાત છે…

એટલું જોતી નથી એ દિન છે કે રાત છે.આંસુઓને આંખ વિશે આટલી ફરિયાદ છે. પાંસળીઓની વચાળેથી હ્ર્દય ગાયબ થયું.આપણે ભેટ્યા હતા ને એ પછીની વાત છે. તું કહે છે આખરી છે આ મુલાકાત આપણી.હું કહું છું એ જ સાચા પ્રેમની શરૂઆત છે. મુજ હ્ર્દયની ધડકનોએ કંઈક તો કીધું હતું?પૂછજે તારા હૃદયની ધડકનોને; યાદ છે? બે… Continue reading એ પછીની વાત છે…