કાવ્યાલય

વાહ ખુદા…

વાહ ખુદા તારી પ્રથા પણ છે મજાની!જિંદગી સમજાય નહિ, જીવ્યે જવાની!સાંજ પણ જેના વગર વિતતી નથી 'ને.જિંદગી એના વગર વિતાવવાની!દિનભર બસ એ જ વિચારો સતાવે,કોણ જાણે રાત તો કેમે જવાની?આમ જુઓ તો હું તને પામ્યો જ ક્યાં છું?તો ય ચિંતા છે તને ગુમાવવાની!સૌ પ્રથમ અપરાધી હું સાબિત થયો 'ને,એ પછી થઈ વાત ગુનાની 'ને સજાની!આ… Continue reading વાહ ખુદા…