કાવ્યાલય

આંસુ

ભળી જાશે જરા એમાં તમારી આંખના આંસુ.પછી જોજો ગઝલ કેવી લખે છે "હાર્દ"ના આંસુ! મહોબત તો તમારાથી વધારે એ નિભાવે છે.કદી ચૂકતા નથી મળવું તમારી યાદના આંસુ. પીડા હદથી વધી જાશે પછી પાંપણ પલળશે નહિ.પલાળે ગાલ એ તો છે હજી શરૂઆતના આંસુ. ઘણી આંખો રડે છે પણ કદી ભીની નથી થાતી.ખૂટી પડતાં હશે કે શું… Continue reading આંસુ